RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78504726
આરબીઆઈ, ઝેક નેશનલ બેન્ક, ઝેક રીપબ્લિક સાથે "સુપરવાઇઝરી સહકાર અને સુપરવાઇઝરી માહિતી વિનિમય" અંગે સહકાર પત્ર ને અમલમાં મુકે છે

આરબીઆઈ, ઝેક નેશનલ બેન્ક, ઝેક રીપબ્લિક સાથે "સુપરવાઇઝરી સહકાર અને સુપરવાઇઝરી માહિતી વિનિમય" અંગે સહકાર પત્ર ને અમલમાં મુકે છે

13 જૂન, 2017

આરબીઆઈ, ઝેક નેશનલ બેન્ક, ઝેક રીપબ્લિક સાથે "સુપરવાઇઝરી સહકાર અને સુપરવાઇઝરી માહિતી વિનિમય"
અંગે સહકાર પત્ર ને અમલમાં મુકે છે.

ફોટોગ્રાફ

રિઝર્વ બૅંક ઓફ ઈન્ડિયાએ આજે "સુપરવાઇઝરી સહકાર અને સુપરવાઇઝરી માહિતી વિનિમય" અંગે ઝેક નેશનલ બેન્ક, ઝેક રીપબ્લિક સાથે, સહકાર પત્ર, લેટર ઓફ કોઓપરેશન (LoC) અમલમાં મુક્યો છે.

એલઓસી (LoC) ને ઝેક નેશનલ બેન્ક વતી વાઇસ ગવર્નર શ્રી વ્લાદિમીર તોમસિક અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા વતી શ્રી એસ એસ મુન્દ્રા, ડેપ્યુટી ગવર્નર, દ્વારા મુંબઈમાં રિઝર્વ બેન્કની સેન્ટ્રલ ઓફિસમાં અમલમાં મુકવામાં આવ્યો હતો. હીઝ એક્ષેલંસી, શ્રી મિલાન હોવર્કા, ઝેક રીપબ્લીક ના ભારત ખાતેના રાજદૂતે આ પ્રસંગ શોભાવ્યો હતો.

વધુ સહકાર ને પ્રોત્સાહન આપવા માટે અને સુપરવાઇઝરી માહિતી શેર કરવા માટે રિઝર્વ બૅંકે ઘણા દેશોનાં નિરીક્ષકો સાથે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ, સહકાર પત્ર (LoC) અને સહકાર નિવેદન (statement of co-operation) સ્થાપિત કર્યા છે. આ સાથે, આરબીઆઇએ આવા 40 સમજૂતી કરાર (MoU), બે સહકારના પત્રો અને એક સહકાર નિવેદન પર સહી કરેલ છે.

અજિત પ્રસાદ
મદદનીશ સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2016-2017/3362

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?