RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78490752
આરબીઆઈ એક્સિસ બેંક પર ની અફવાઓ નકારે છે

આરબીઆઈ એક્સિસ બેંક પર ની અફવાઓ નકારે છે

તારીખ: 12 ડીસેમ્બર 2016

આરબીઆઈ એક્સિસ બેંક પર ની અફવાઓ નકારે છે

ભારતીય રિઝર્વ બેન્કે આજે સ્પષ્ટતા કરી કે તેણે એક્સિસ બેંક નું બેન્કિંગ લાયસન્સ, બેંક ની થોડીક શાખાઓમાં સ્પેસીફાઇડ બેંક નોટો ના વિનિમય/ડીપોઝીટ ને લગતા વ્યવહારોમાં કેટલીક ગંભીર ગેરરીતિઓ વિષે ના કેટલાક આક્ષેપો ના પરિપ્રેક્ષ્ય માં, રદ કરવા માટે કોઈ પગલાં ભરવાનું શરુ કરેલું નથી. બેંક તેનું બેન્કિંગ લાયસન્સ ગુમાવે તેવી શક્યતા હોવા અંગે ના મીડિયા ના એક ક્ષેત્રમાં ની અફવાઓ ની પૃષ્ઠભૂમિમાં આ સ્પષ્ટતા કરવામાં આવી.

અલ્પના કીલાવાલા
પ્રધાન સલાહકાર

પ્રેસ પ્રકાશન:2016-2017/1487

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?