RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78500779
ભારતીય રિઝર્વ બેંક છ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંક છ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

તારીખ: 06 જુલાઈ 2018

ભારતીય રિઝર્વ બેંક છ એનબીએફસી નું નોંધણીનું પ્રમાણપત્ર રદ કરે છે

ભારતીય રિઝર્વ બેંકે, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી નીચેની છ ગૈર બેંકિંગ નાણાકીય કંપનીઓ ( એનબીએફસી) નું નોંધણી નું પ્રમાણપત્ર રદ કરેલ છે.

અનુ. નંબર કંપની નું નામ નોંધાયેલ કાર્યાલય નું સરનામું CoR નંબર જારી કરેલ તારીખ રદ્દીકરણ તારીખ
1 મેસર્સ મખારીયા કેપિટલ લિમિટેડ 4-3-18/10, સિનેમા રોડ, અદિલાબાદ, તેલંગણા-504001 09.00088 11 માર્ચ 1998 11 મે 2018
2 મેસર્સ સેન્થીલ ફાઈનાન્સ પ્રા. લિમિટેડ નંબર 45, વેસ્ટ કાર સ્ટ્રીટ, ચિદમ્બરમ-608001 તામિલનાડુ B-07.00697 30, માર્ચ 2002 25 મે 2018
3 મેસર્સ જીકેએસઆર ફાઈનાન્સ પ્રા. લિમિટેડ નંબર-4/33, શ્રી લક્ષ્મી કોમ્પ્લેક્ષ, ઓમાલુર મેઈન રોડ, સ્વર્ણપુરી, સાલેમ-636004, તામિલનાડુ B-07.00445 22 નવેમ્બર 1999 25 મે 2018
4 મેસર્સ મગના ક્રેડીટ & ફાઈનાન્સીયલ સર્વિસીઝ લિમિટેડ A 4/4, ક્રિષ્ના, સેકન્ડ મેઈન રોડ, બેસન્ટ નગર, ચેન્નાઈ-600090, તામિલનાડુ 07.00184 19 માર્ચ 1998 25 મે 2018
5 મેસર્સ શ્રી પોન્મણી ફાઈનાન્સ પ્રા. લિમિટેડ નંબર-3/198, કોન્ડીચેટ્ટીપટ્ટી, મોહનુર રોડ, નમક્કલ-637002, તામિલનાડુ B-07.00616 14 જુન 2001 25 મે 2018
6 મેસર્સ ઈન્ડમા ટ્રાન્સવર્લ્ડ લિમિટેડ થીરુપલ્લી સ્ટ્રીટ, સોકારપેટ, ચેન્નાઈ-600079, તામિલનાડુ 07.00138 09 માર્ચ 1998 28 મે 2018

આ મુજબ, ઉપરોકત કંપનીઓ, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગૈર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં.

અજીત પ્રસાદ
સહાયક સલાહકાર

પ્રેસ પ્રકાશન: 2018-2019/60

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?