rbi.page.title.1
rbi.page.title.2
78500834
ભારતીય રિઝર્વ બેંકે 2 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા
પ્રકાશિત તારીખ સપ્ટેમ્બર 16, 2016
ભારતીય રિઝર્વ બેંકે 2 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા
16 સપ્ટેમ્બર, 2016 ભારતીય રિઝર્વ બેંકે 2 ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા ભારતીય રિઝર્વ બેંકે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની કલમ 45-આઈએ (6) અંતર્ગત પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને નીચે જણાવેલ બે ગેર-બેંકિંગ નાણાકીય કંપનીઓ (એનબીએફસી) ના નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા છે.
નોંધણી પ્રમાણપત્ર રદ કર્યા બાદ આ કંપનીઓ ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 45-આઈ ના ખંડ (એ) ના અંતર્ગત નિર્ધારિત કોઈપણ ગેર-બેંકિંગ નાણાકીય સંસ્થાનો કારોબાર કરી શકસે નહીં. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન : 2016-2017/689 |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?