rbi.page.title.1
rbi.page.title.2
78493440
NBFC ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
પ્રકાશિત તારીખ જાન્યુઆરી 16, 2017
NBFC ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે
તારીખ: 16 જાન્યુઆરી 2017 NBFC ભારતીય રિઝર્વ બેન્કને તેનું નોંધણી નું પ્રમાણપત્ર પરત આપે છે નીચેની NBFC ભારતીય રિઝર્વ બેંક દ્વારા તેમને આપેલ નોંધણી નું પ્રમાણપત્ર પરત કરે છે. તેથી ભારતીય રિઝર્વ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ની કલમ 45-IA (6) હેઠળ તેને મળેલ સત્તા નો ઉપયોગ કરી તેઓનું નોંધણી નું પ્રમાણ પત્ર રદ કરેલ છે.
આ મુજબ, ઉપરોકત કંપની, આરબીઆઇ એક્ટ, 1934 ની કલમ 45-I ના ખંડ (a) માં વ્યાખ્યાયિત થયા મુજબ ગેર બેંકિંગ નાણાંકીય સંસ્થા નો કારોબાર (ધંધો) કરી શકશે નહીં. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/1893 |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?