rbi.page.title.1
rbi.page.title.2
78520536
શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરવી
પ્રકાશિત તારીખ એપ્રિલ 23, 2019
શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરવી
૨૩ એપ્રિલ, ૨૦૧૯ શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરવી ભારતીય રિઝર્વ બેંક ટૂંક સમયમાં મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં શ્રી શક્તિકાંત દાસ, ગવર્નરના હસ્તાક્ષરવાળી ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જારી કરશે. આ નોટોની ડીઝાઇન બધી રીતે મહાત્મા ગાંધી (નવી) શ્રેણીમાં ₹૨00 ના અંકિત મૂલ્યની બેંક નોટ જેવી છે. રિઝર્વ બેંક દ્વારા ભૂતકાળમાં જારી કરાયેલ ₹૨00 ના અંકિત મૂલ્યની તમામ બેંક નોટ માન્ય ચલણ રહેશે. યોગેશ દયાલ પ્રેસ પ્રકાશન: ૨૦૧૮-૨૦૧૯/૨૫૧૩ |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?