rbi.page.title.1
rbi.page.title.2
78512860
“એ યુ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ” નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ના દ્વિતીય શીડ્યુલ્ડમાં સમાવેશ
પ્રકાશિત તારીખ નવેમ્બર 09, 2017
“એ યુ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ” નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ના દ્વિતીય શીડ્યુલ્ડમાં સમાવેશ
RBI/2017-18/86 નવેમ્બર 09, 2017 તમામ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો પ્રિય મહોદય / મહોદયા, “એ યુ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ” નો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ના દ્વિતીય શીડ્યુલ્ડમાં સમાવેશ અમે જણાવીએ છીએ કે “એ યુ સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ” નો તારીખ 18 સપ્ટેમ્બર 2017 ના રોજ જારી કરેલ નોટીફીકેશન ડીબીઆર. એનબીડી. (એસએફબી-એએફએલ). નંબર 2689 / 16.13.216/ 2017-2018 અને ભારત સરકાર ના તારીખ 01 નવેમ્બર 2017 ના ગેઝેટ (વિભાગ-III-સેક્શન 4) માં પ્રકાશિત કરેલ નોટીફીકેશન દ્વારા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934 ના દ્વિતીય શીડ્યુલ્ડ માં સમાવેશ કરવામાં આવેલ છે. આપનો વિશ્વાસુ, (એમ. જી. સુપ્રભાત) |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?