rbi.page.title.1
rbi.page.title.2
78501257
ભારત સરકારે શ્રી સતીશ કાશીનાથ મરાઠે અને શ્રી સ્વામીનાથન ગુરુમૂર્તિની ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નિમણૂંક કરી
પ્રકાશિત તારીખ ઑગસ્ટ 08, 2018
ભારત સરકારે શ્રી સતીશ કાશીનાથ મરાઠે અને શ્રી સ્વામીનાથન ગુરુમૂર્તિની ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નિમણૂંક કરી
ઓગષ્ટ 08, 2018 ભારત સરકારે શ્રી સતીશ કાશીનાથ મરાઠે અને શ્રી સ્વામીનાથન ગુરુમૂર્તિની કેન્દ્ર સરકારે ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934 ની કલમ 8 ની પેટા-કલમ (1)ના ખંડ (સી) દ્વારા પ્રદત્ત સત્તાનો ઉપયોગ કરીને શ્રી સતીશ કાશીનાથ મરાઠે અને શ્રી સ્વામીનાથન ગુરુમૂર્તિને ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડમાં નિર્દેશકો તરીકે તારીખ ઓગષ્ટ 07, 2018 થી ચાર વર્ષની અવધિ માટે અથવા આગળનો આદેશ, જે પણ પ્રથમ હોય, ત્યાં સુધી નિમણૂંક કરી છે. જોસ જે. કટ્ટૂર પ્રેસ પ્રકાશન : 2018-2019/352 |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?