rbi.page.title.1
rbi.page.title.2
78467992
ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “કોરિયા એક્સચેંજ બેંક કં. લિ.” નું નામ બદલીને “કેઈબી હાના બેંક” કરવું
પ્રકાશિત તારીખ એપ્રિલ 07, 2016
ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “કોરિયા એક્સચેંજ બેંક કં. લિ.” નું નામ બદલીને “કેઈબી હાના બેંક” કરવું
ભારિબેં/2015-16/365 07 એપ્રીલ 2016 સર્વે અનુસૂચિત વાણિજ્ય બેંકો પ્રિય મહોદય, ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “કોરિયા એક્સચેંજ બેંક કં. લિ.” નું નામ બદલીને “કેઈબી હાના બેંક” કરવું. અમો સૂચિત કરીએ છીએ કે 06 ઓક્ટોબર 2015 ની અધિસૂચના બેંનિવિ.આઈબીડી.ક્ર.4793/23.13.065/2015-16 ના માધ્યમથી ભારતીય રિઝર્વ બેંક અધિનિયમ, 1934ની બીજી અનુસૂચીમાં “કોરિયા એક્સચેંજ બેંક કં. લિ.” નું નામ બદલીને “કેઈબી હાના બેંક” કરવામાં આવ્યું છે અને 19 ડિસેમ્બર 2015ના ભારતના રાજપત્ર (ભાગ III-ખંડ 4)માં પ્રકાશિત કરવામાં આવ્યું છે. ભવદીય, (એમ.કે. સામંતરે) |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?