RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78506366
આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે

આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે

ફેબ્રુઆરી 22, 2018

આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડે કામગીરી શરૂ કરી છે

આદિત્ય બીરલા આઈડિયા પેમેન્ટસ બેંક લિમિટેડ દ્વારા ફેબ્રુઆરી 22, 2018 થી અમલમાં આવે તે રીતે પેમેન્ટસ (ચુકવણી) બેન્ક તરીકેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભારતમાં પેમેન્ટસ બેન્કનો વ્યવસાય હાથ ધરવા માટે રિઝર્વ બૅંકે બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 22 (1) હેઠળ બેંકને લાઇસેંસ જારી કર્યું છે.

આદિત્ય બીરલા નુવો લિમિટેડ, મુંબઈ, એ 11 અરજદારોમાંની એક હતી, કે જેમને ઓગસ્ટ 19, 2015 ના રોજ પ્રેસ પ્રકાશનમાં થયેલી જાહેરાત મુજબ પેમેન્ટસ બેન્કની સ્થાપના માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી.

આશિષ દર્યાની
સહાયક પ્રબંધક

પ્રેસ પ્રકાશન: 2017-2018/2275

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?