વર્તમાન રૂ. 500 અને રૂ. 100 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું –રીપોર્ટીંગ અને મોનીટરીંગ
RBI/2016-17/125 11 નવેમ્બર 2016 ચેરમન/ મેનેજીંગ ડાયરેક્ટર અને મુખ્ય વહીવટી અધિકારી પ્રિય મહોદય, વર્તમાન રૂ. 500 અને રૂ. 100 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવું –રીપોર્ટીંગ અને મોનીટરીંગ કૃપયા તારીખ 08 નવેમ્બર 2016 ના વર્તમાન રૂ. 500 અને રૂ. 1000 ની બેંક નોટો ના કાયદેસર ના ચલણ તરીકે ના લક્ષણ ને પરત ખેંચવા પરના DCM, CO ના પરિપત્ર DCM (Plg) No.1226/10.27.00/2016-17 ના ફકરા 4 (રીપોર્ટીંગ મીકેનીઝમ) નો સંદર્ભ જુઓ કે જેના અનુસંધાનમાં બેંકો એ રિઝર્વ બેંક ને Specified બેંક નોટો ના વિનિમય ની દૈનિક સ્થિતિ પર રિપોર્ટ કરવાનો છે. આ સંબંધમાં, બેંકો ને વધુમાં જણાવવામાં આવે છે કે રિપોર્ટ માં રોકડ માં અને ખાતા માં જમા કરીને કરેલ વિનિમય ને લગતા ડેટા નો સમાવેશ થતો હોવો જોઈએ. બેન્કોએ દૈનિક ધોરણે નકલી નોટો ની શોધ ની ઘટના પર પણ રિપોર્ટ કરવાનો છે. આ મુજબ, અનુબંધો 6 અને 6A ને સુધારવામાં આવ્યા છે જે સંલગ્ન છે. એકત્રિત રિપોર્ટ - 6A પછીના દિવસ ના કામકાજના અંતે મેઈલ કરવાનો રહેશે. 2. વધુમાં, ઉપર વર્ણવેલ 2016 ના પરિપત્ર ના ફકરા 8 ના સંદભમાં, બેન્કોને નોડલ ઓફિસર ના સંપર્ક ની વિગતો નીચેના પ્રારૂપ માં 11 નવેમ્બર 2016 ના કામકાજ ના અંતે ઇમેલ મારફતે મોકલવાનું જણાવાયું હતું.
(excel ફોર્મેટ માં મોકલવાનું) આપનો વિશ્વાસુ, (પી. વિજય કુમાર) રૂ. 500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગો માં Specified બેંક નોટો ની દૈનિક પ્રાપ્તિ ના નિયંત્રણ કાર્યાલય ને રીપોર્ટીંગ માટેનું પ્રારૂપ બેંક નું નામ --------------------------------------
શાખા પ્રભારી નું નામ અને હોદ્દો-------------------------------- રૂ. 500 અને રૂ. 1000 ના મૂલ્ય વર્ગો માં Specified બેંક નોટો ની દૈનિક પ્રાપ્તિ ના RBI, DCM, Central Office ને રીપોર્ટીંગ માટેનું પ્રારૂપ બેંક નું નામ:-------------------------
|
પેજની છેલ્લી અપડેટની તારીખ: