આસામ માં નવા જીલ્લા નું નિર્માણ –લીડ બેંક ની જવાબદારી ની સોંપણી
RBI/2017-18/122 18 જાન્યુઆરી, 2018 ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટર/ચીફ એક્ઝીક્યુટીવ ડીરેક્ટર પ્રિય મહોદય/મહોદયા, આસામ માં નવા જીલ્લા નું નિર્માણ –લીડ બેંક ની જવાબદારી ની સોંપણી તારીખ 25 જાન્યુઆરી 2016, 26 ફેબ્રુઆરી 2016 અને 5 ઓગસ્ટ 2016 ની ગેઝેટ સુચના થી આસામ સરકારે આસામ રાજ્યમાં આઠ નવા જીલ્લા નું નિર્માણ સૂચિત કર્યું છે. નવા જીલ્લાઓ ને લીડ બેંક ની જવાબદારી નીચે મુજબ સોંપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
2. વધુમાં, તારીખ 26 ફેબ્રુઆરી 2016 ની ગેઝેટ સુચના થી ‘ઇસ્ટ કામરૂપ ‘ અને ‘ સાઉથ કામરૂપ ‘ નામે બે નવા જીલ્લા નું નિર્માણ સૂચિત કર્યું છે. આસામ સરકાર ના સંચાર મુજબ આ બે જીલ્લા હજુ બિન કાર્યાત્મ્ક છે. આથી આ બે જીલ્લા માટે લીડ બેંક ની જવાબદારી ની અલગ થી ફાળવણી કરવામાં આવશે. 3. બેંકો ને બીએસઆર રીપોર્ટીંગ માટે નવા જીલ્લા માટે ડીસ્ટ.વર્કિંગ કોડ ફાળવવામાં આવ્યા છે. 4. આસામ રાજ્ય ના અન્ય જીલ્લા ની લીડ બેંક ની જ્વાબદારીઓ માં કોઈ ફેરફાર નથી. આપનો વિશ્વાસુ, (અજય કુમાર મિશ્રા) |
પેજની છેલ્લી અપડેટની તારીખ: