rbi.page.title.1
rbi.page.title.2
78512833
“કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા”ની બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 36 (A) ની પેટા કલમ (2) ના અર્થ સંદર્ભમાં બેન્કીંગ કંપની તરીકે સમાપ્તિ / અંત
પ્રકાશિત તારીખ નવેમ્બર 09, 2017
“કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા”ની બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 36 (A) ની પેટા કલમ (2) ના અર્થ સંદર્ભમાં બેન્કીંગ કંપની તરીકે સમાપ્તિ / અંત
RBI/2017-18/84 નવેમ્બર 09, 2017 તમામ શીડ્યુલ્ડ વાણિજ્ય બેંકો પ્રિય મહોદય / મહોદયા, “કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા”ની બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ની કલમ 36 (A) ની પેટા કલમ (2) ના અર્થ સંદર્ભમાં બેન્કીંગ કંપની તરીકે સમાપ્તિ / અંત અમે જણાવીએ છીએ કે “કોમનવેલ્થ બેંક ઓફ ઓસ્ટ્રેલિયા” તારીખ 05 સપ્ટેમ્બર 2017 ના રોજ જારી કરેલ નોટીફીકેશન ડીબીઆર. આઈબીડી. ક્રમાંક 2224/23.13.127/2017-18 અને તારીખ 28 ઓક્ટોબર-03 નવેમ્બર 2017 ના રોજ ભારત સરકાર ના ગેઝેટ (ભાગ-III—સેક્શન-IV) માં પ્રકાશિત થયા અનુસાર બેન્કીંગ રેગ્યુલેશન એક્ટ, 1949 ના અર્થના સંદર્ભમાં બેન્કીંગ કંપની તરીકે કાર્ય કરતી બંધ થયેલ છે. આપનો વિશ્વાસુ, (એમ. જી. સુપ્રભાત) |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?