rbi.page.title.1
rbi.page.title.2
78474549
ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
પ્રકાશિત તારીખ ફેબ્રુઆરી 01, 2017
ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે
તારીખ: 01 ફેબ્રુઆરી 2017 ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડ કામકાજ શરુ કરે છે ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંક લીમીટેડે સ્મોલ ફાઈનાન્સ બેંક તરીકે તેનું કામકાજ તારીખ 01 ફેબ્રુઆરી 2017 થી શરુ કરેલ છે. ભારતીય રિઝર્વ બેન્કે તે બેંક ને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ,1949 ની કલમ 22 (1) હેઠળ ભારત માં સ્મોલ ફાઈનાન્સ બેંક નો ધંધો (કારોબાર) કરવા માટે લાયસન્સ જારી કરેલ છે. 16 સપ્ટેમ્બર 2015 ના પ્રેસ પ્રકાશન માં જણાવ્યા અનુસાર, ઉજ્જીવન ફાઈનાન્સીયલ સર્વિસીઝ પ્રા. લીમીટેડ દસ અરજદારો પૈકી ની એક હતી કે જેમને સ્મોલ ફાઈનાન્સ બેંક ની સ્થાપના માટે સૈધ્ધાંતિક મંજુરી આપવા માં આવી હતી. અનિરુધ્ધ ડી. જાધવ પ્રેસ પ્રકાશન: 2016-2017/2057 |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?