rbi.page.title.1
rbi.page.title.2
78494873
આરબીઆઈ રાંચી માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે
પ્રકાશિત તારીખ ડિસેમ્બર 23, 2016
આરબીઆઈ રાંચી માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે
તારીખ: 23 ડીસેમ્બર 2016 આરબીઆઈ રાંચી માં બેન્કીંગ લોકપાલ નું કાર્યાલય ખોલે છે તાજેતર ના ભૂતકાળ માં બેન્કિંગ નેટવર્ક માં થયેલા નોંધપાત્ર વધારા અને બેન્કિંગ લોકપાલ, પટના ના વર્તમાન કાર્યાલય દ્વારા આવરી લેવાયેલ વિશાળ કાર્યક્ષેત્ર ને ધ્યાન માં લઇ, ભારતીય રિઝર્વ બેન્કે ઝારખંડ રાજ્ય માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાંચી માં બેન્કિંગ લોકપાલ નું કાર્યાલય ખોલેલું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, રાંચી ખાતેના બેન્કિંગ લોકપાલ કાર્યાલય નું કાર્યક્ષેત્ર ઝારખંડ નું સમગ્ર રાજ્ય રહેશે કે જે અત્યાર સુધી બેન્કિંગ લોકપાલ, પટના ના કાર્યક્ષેત્ર માં હતું. અજીત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017/1643 |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?