RbiSearchHeader

Press escape key to go back

Past Searches

rbi.page.title.1
rbi.page.title.2

Notification Marquee

RBI Announcements
RBI Announcements

RbiAnnouncementWeb

RBI Announcements
RBI Announcements

Asset Publisher

78476865
ભારતીય રિઝર્વ બેંકે ઐઝવાલમાં ઉપ-કાર્યાલયનું ઉદઘાટન કર્યું

ભારતીય રિઝર્વ બેંકે ઐઝવાલમાં ઉપ-કાર્યાલયનું ઉદઘાટન કર્યું

15 ઓક્ટોબર 2015

ભારતીય રિઝર્વ બેંકે ઐઝવાલમાં ઉપ-કાર્યાલયનું ઉદઘાટન કર્યું.

ભારતીય રિઝર્વ બેંકે મિઝોરમ રાજ્યની તાત્કાલિક આવશ્યકતાઓની સંભાળ લેવા માટે આજે ઐઝવાલમાં એક ઉપ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. આ ઉપ કાર્યાલયનું ઉદઘાટન શ્રી પુ લલ થનવાલા, માનનીય મુખ્ય મંત્રી, મિઝોરમ અને ડૉ. રઘુરામ જી. રાજન, ગવર્નર, ભારતીય રિઝર્વ બેંક દ્વારા કરવામાં આવ્યું. આ ઉપ કાર્યાલયમાં નાણાકીય સમાવેશન અને વિકાસ વિભાગ (એફઆઈડીડી), બજાર આસૂચના કક્ષ અને ઉપભોક્તા શિક્ષણ ઔર સંરક્ષણ કક્ષ (ફરિયાદો માટે) નો સમાવેશ થાય છે.

આ કાર્યાલયની સંપર્ક વિગતો નીચે પ્રમાણે છે:

ઉપ મહાપ્રબંધક (પ્રભારી અધિકારી)
ભારતીય રિઝર્વ બેંક
એફ. કપસંગા બિલ્ડિંગ (ત્રીજે માળ)
આસામ રાઇફલ ગેટની સામે, દાવરપુઈ
ઐઝવાલ 796001 (મિઝોરમ)

સંપર્ક:

શ્રીમતિ મેરી એલ. ડેંગ, ઉપ મહાપ્રબંધક (પ્રભારી અધિકારી)
ઈ-મેઇલ

સંગીતા દાસ
નિર્દેશક

પ્રેસ પ્રકાશન : 2015-2016/920

RbiTtsCommonUtility

प्ले हो रहा है
સાંભળો

Related Assets

RBI-Install-RBI-Content-Global

RbiSocialMediaUtility

રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા મોબાઇલ એપ્લિકેશન ઇન્સ્ટૉલ કરો અને લેટેસ્ટ ન્યૂઝનો ઝડપી ઍક્સેસ મેળવો!

Scan Your QR code to Install our app

RbiWasItHelpfulUtility

પેજની છેલ્લી અપડેટની તારીખ:

શું આ પેજ ઉપયોગી હતું?