rbi.page.title.1
rbi.page.title.2
78493690
ભારતીય રિઝર્વ બેન્ક ના સ્થાનિક બોર્ડ માં સભ્યની નિમણૂંક
પ્રકાશિત તારીખ માર્ચ 15, 2017
ભારતીય રિઝર્વ બેન્ક ના સ્થાનિક બોર્ડ માં સભ્યની નિમણૂંક
માર્ચ 15, 2017 ભારતીય રિઝર્વ બેન્ક ના સ્થાનિક બોર્ડ માં સભ્યની નિમણૂંક રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા એક્ટ, 1934 (1934 ના 2) ની કલામ 9 ની પેટા કલામ (1) હેઠળ મળેલ સત્તા નો ઉપયોગ કરીને કેંદ્ર સરકારે શ્રી દિલિપ એસ સંઘવી ની ભારતીય રિઝર્વ બેન્ક ના પશ્ચિમ વિસ્તાર ના સ્થાનિક બોર્ડ માં 4 વર્ષ અથવા અન્ય આદેશ થાય ત્યાં સુધી, બે માં થી જે વહેલું હોય તે ધોરણે, નિમણુંક કરી છે. અજિત પ્રસાદ પ્રેસ પ્રકાશન: 2016-2017-2458 |
प्ले हो रहा है
સાંભળો
પેજની છેલ્લી અપડેટની તારીખ:
શું આ પેજ ઉપયોગી હતું?